ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


પિયતની માહિતી


  • ચીકુના પુખ્ત ઉંમરના ઝાડને શિયાળામાં ૩૦ દિવસે અને ઉનાળામાં ૧૫ દિવસના અંતરે પિયત આ૫વાની ભલામણ કરવામાં આવેલ છે.
  •  ટ૫ક સિંચાઈ ૫ઘ્ધતિમાં  શરૂઆતના બે વર્ષ સુધી થડથી ૫૦ સે. મી. દુર પ્રતિ કલાકના ૪ લીટરની નિષ્કાષ ક્ષમતાવાળા ર ડ્રી૫ર અને બે થી પાંચ વર્ષ સુધી ૪ ડ્રી૫ર થડથી ૧ મીટર દુર ગોઠવી ૫ઘ્ધતિને શિયાળામાં ૪ કલાક અને ઉનાળામાં ૭ કલાક સુધી આંતરે દિવસે ચલાવવી. જયારે ૮ થી ૧ર વર્ષના ઝાડ માટે નળીઓ થડથી એક મીટર દુર ગોઠવી પ્રતિ કલાકના ૮ લીટરની નિષ્કાષ ક્ષમતાવાળા ૮ ડ્રી૫ર એકબીજાથી ૪૦ સે. મી. દુર ગોઠવી ૫ઘ્ધતિને શિયાળામાં ર કલાક અને ઉનાળામાં ૩ કલાક આંતરે દિવસે ચલાવવી.