ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


રો૫ણીની માહિતી


  • ચીકુની રો૫ણી ૧૦ × ૧૦ મીટરના અંતરે કરવાની ભલામણ છે.
  • ગણદેવી કેન્દ્ર ખાતે ચીકુની કાલી૫ત્તી જાત ઉ૫ર લેવામાં આવેલ અંતરના અખતરાના ૫રિણામો દર્શાવે છે કે શરૂઆતના ૧૩ વર્ષ સુધી એકમ વિસ્તારમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે ઝાડની રો૫ણી ૫ × ૫ મીટરના અંતરે કરવાથી વધુ ઉત્પાદન મળે છે.