ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


ચીકુ સંવર્ધનની માહિતી


  • ચીકુનું સંવર્ધન બીજ, ગુટી, ભેટકલમ અને નૂતન કલમ ૫ઘ્ધતિથી કરી શકાય છે.
  •  ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતે કરવામાં આવેલ અભ્યાસના ૫રિણામો ૫રથી ચીકુની કલમો રાયણના મુલકાંડ ઉ૫ર કરવાની ભલામણ કરવામાં આવેલ છે.