ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


ચીકુની જાતોની માહિતી


  • ગુજરાત રાજયમાં મુખ્યત્વે કાલી૫ત્તી  જાતનું વાવેતર જોવા મળે છે. શિયાળામાં વધુ ફળો ઉતરે છે. ફળ સ્વાદે મીઠા અને ટકાઉ શક્તિ ઘણી જ સારી છે.
  • વલસાડ અને નવસારી જીલ્લામાં ચીકુની ક્રિકેટબોલ, ભૂરી૫ત્તી, પીળી૫ત્તી, મુરબ્બા જેવી જાતોનું છુટુછવાયું વાવેતર જોવા મળે છે.
  • તામિલનાડુ કૃષિ વિશ્વવિદ્યાલય, કોઈમ્બતુરથી કોઈમ્બતુર-૧, કોઈમ્બતુર-ર, અને કોઈમ્બતુર-૩ અને પેરીયાકુલમ કેન્દ્ર ૫રથી પીકેએમ-૧ થી પીકેએમ-૫ સુધીની તથા કર્ણાટકની યુનિવર્સિટી ઓફ એગ્રી. સાયન્સીઝ ધારવાડ કેન્દ્ર ઘ્વારા કાલી૫ત્તી અને ક્રિકેટબોલના સંકરણથી ડીએચએસ-૧ અને ડીએચએસ-ર નામની સંકર જાતો આ કેન્દ્ર ખાતે મુલ્યાંકનનાં હેતુથી એકત્ર કરવામાં આવેલ છે.