ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


હવામાન અને જમીનની માહિતી


  • દરિયાકિનારાનું ગરમ અને ભેજવાળું હવામાન ખૂબજ માફક આવે છે.
  • ૧૮  થી ૩૫ સે. ગ્રે. ઉષ્ણતામાન ખૂબજ અનુકૂળ રહે છે.
  • ૪૦ સે.ગ્રે. તા૫માને ચીકુના ફૂલ તથા નાના ફળ ખરી ૫ડે છે.
  • ચીકુને સારા નિતારવાળી, ઉંડી, ગોરાડુ, બેસર કે મઘ્યમ કાળી જમીન વધુ અનુકૂળ છે.