ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


પાકના મુખ્ય રોગ અને નિયંત્રણ


જાંબલી ધાબાનો રોગ (પરપલ બ્‍લોચ) નાં નિયંત્રણ માટે મેન્‍કોઝેબ (0.ર ટકા) ૧0 લીટર પાણીમાં ર૭ ગ્રામ અથવા કાર્બેન્‍ડાઝીમ (0.0પ ટકા) ૧0 લીટર પાણીમાં ૧0 ગ્રામ દવા ભેળવી ર થી 3 છંટકાવ  ૧0-૧0 દિવસના અંતરે કરવા.