ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


પાકની મુખ્ય જીવાત અને નિયંત્રણ


થ્રીપ્‍સના નિયંત્રણ માટે ડાયમીથોએટ અથવા પ્રોફેનોફોસ ૧0 મી.લી. દવા ૧0 લીટર પાણીમા ભેળવી છંટકાવ કરવો. જૈવિક જંતુનાશક આધારીત નિયંત્રણ માટે બીવેરીયા બાઝીયાની ર કિ.ગ્રા/હે. પ્રમાણે ૧0 દિવસના અંતરે બે છંટકાવ કરવા.