ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


રાસાયણિક ખાતર


3૭.પ કિલો નાઈટ્રોજન, ૬0 કિલો ફોસ્‍ફરસ તથા પ0 કિલો પોટાશ પાયાના ખાતર તરીકે આપવું. એટલે કે ૧3૯ કિ.ગ્રા. ડીએપી, 30 કિ.ગ્રા. યુરીયા અને ૮૬ કિ.ગ્રા. મ્‍યુરેટઓફ પોટાશ આપવું. એક માસ બાદ હેકટરે 3૭.પ કિલો નાઈટ્રોજન  એટલે કે ૧૮૮ કિ.ગ્રા. અમોનિયમ સલ્‍ફેટ આપવું.