ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


પાક માટે અનુકૂળ જમીન


પોટાશતત્‍વ ધરાવતી ગોરાડું, બેસર કે મઘ્‍યમ કાળી, ભરભરી જમીન વધુ અનુકુળ આવે છે. હલકી, ઓછી નીતારશક્તિ અને ભારેકાળી, ચીકણી જમીન માફક આવતી નથી.