ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


પાકના મુખ્ય રોગ અને નિયંત્રણ


  • આગોતરો / પાછોતરો સુકારો : રોગ જોવા મળે કે તરત જ મેન્‍કોઝેબ ર૫ ગ્રામ ૧૦ લિ. પાણીમાં ભેળવી ૪૫ દિવસે અને ૬૦ દિવસે છંટકાવ કરવો.
  • કોકડવા: રોગ જોવા મળે કે તરત જ ડાયમેથોએટ  અથવા ટ્રાયઝોફોસ ૧૦ મિ.લિ. અથવા ઇમીડા પ મિલિ / ૧૦ લિ. પાણીમાં ભેળવી છંટકાવ કરવો.