ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


પાકની મુખ્ય જીવાત અને નિયંત્રણ


  • સફેદ માખી: ટ્રાયઝોફોસ ર૦ મિ.લિ. અથવા એસીફેટ ૧૦ ગ્રામ
  • પાનકોરીયુ: સ્પીનોસેડ ૩.મિ.લિ.અથવા ઇમીડાકલોપ્રિડ ૫. મિલિ. અથવા ડીડીવીપી પ મિલિ/૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
  • લીલી ઇયળ: કવીનાલફોસ ર૦ મિ.લિ. અથવા ઇન્‍ડોકઝાકાર્બ ૫ મિ.લિ. અથવા એમામેકટીન બેન્‍ઝોએટ ૫ ગ્રામ ઉ૫રોકત કિટનાશક દવાઓ પૈકી કોઇ૫ણ એક દવા ૧૦ લિ. પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.