ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


પ્રચલિત જાતો


 • ગુજરાત ટામેટા-૧,ર, તથા જૂનાગઢ ટમેટા-૩
 • ગુજરાત ટમેટા-૧ (જીટી-૧) : ખાસ લક્ષણો
  • અનિયંત્રીત વૃઘ્‍ધિ ધરાવતી જાત છે.

  • ફળો લાલ રંગના તથા મઘ્‍યમ કદના  થાય છે. જે ડીંટ આગળ લીલો રંગ ધરાવે છે તથા પરિપકવ થતાં લાલ રંગમાં ફેરવાય છે.

  • છોડ દીઠ 3૮ થી ૪0 ફળો બેસે છે. ફળનું વજન ૪પ થી પ0 ગ્રામ હોય છે

  • કુલ દ્રાવ્‍ય પદાર્થો  (ટી.એસ.એસ.) નું પ્રમાણ ૪.7 ટકા છે.

  • પાછોતરુ ચોમાસુ તથા રવિ ઋતુ માટે અનુકુળ છે.

 • જૂનાગઢ ટમેટા-3 (જેટી-3) : ખાસ લક્ષણો​

  • નિયંત્રીત વૃઘ્‍ધિ ધરાવતી જાત છે.

  • ફળો લાલ રંગના તથા મઘ્‍યમ કદના  થાય છે.

  • છોડ દીઠ 3ર થી 3પ ફળો બેસે છે. ફળનું વજન પપ થી ૬0 ગ્રામ હોય છે.

  • કુલ દ્રાવ્‍ય પદાર્થો  (ટી.એસ.એસ.) નું પ્રમાણ 7.ર3 ટકા છે.

  • પાછોતરુ ચોમાસુ તથા રવિ ઋતુ માટે અનુકુળ છે.

Images