ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


બીજનો દર અને વાવણી અંતર


મગફળીમાં વધુ બીજ ઉત્પાદન લેવા માટે હેકટર દીઠ જરૂરી છોડની સંખ્યા જાળવવી જરૂરી છે. ચોમાસામાં સામાન્ય રીતે હેકટર દીઠ ઉભડી મગફળી માટે ર.રર લાખ, અર્ધ વેલડી માટે ૧.૬૬ લાખ અને વેલડી માટે ૦.૮૯ લાખ છોડની સંખ્યા મળી રહે છે. વાવેતર કયાઁ પછી હલકો સમાર મારી બીજને ઢાંકી દેવાથી જમીનમાં યોગ્ય ભેજનું પ્રમાણ જળવાય રહે છે અને ઉગાવો સારો થાય છે.