ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


બીજ પ્લોટની નોધણી


મગફળી પાકની નોટિફાઈ થયેલ જાતોનું બીજ પ્રમાણ ગુજરાત રાજય બીજ પ્રમાણ એજન્સી, અમદાવાદની કચેરી દ્વારા કરવામાં આવે છે. આ માટે નિયત ફોર્મ એજંસીનું મુખ્ય/પેટા કચેરીએ થી મેળવી, જરૂરી ફી ભરી, બીજ પ્રમાણ માટે દર વર્ષે ખરીફ ઋતુ માટે ૧૫મી જુલાઇ સુધી માં બીજ પ્લોટની નોધણી કરવવાની હોય છે.