ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


મીલીબગના યજમાન પાકો


  • કપાસ, ભીંડો, રીંગણી, ટમેટી, તુવેર, તલ, તમાકુ જેવા ખેતી પાકો તથા બાગાયતી ફળો જેવા કે સીતાફળ, કેરી, જામફળ દાડમ, ચીકુ વગેરે ઉપરાંત સુશોભન છોડ જેવા કે જાસૂદ, ક્રોટોન, ટગર વગેરેમાં ઉપદ્રવ મીલીબગનો જોવા મળે છે.