ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


દેશી ખાતર


  • હેકટરે ૧૦ ટન દેશી ખાતર પ્રાથમીક ખેડ પહેલા છાંટો અને ખેડથી જમીનમાં ભેળવો અથવા  ચાસે ખાતર ભરો.
  • રાસાયણિક ખાતર:
    • હેકટર દીઠ ૮૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવાની ભલામણ છે. જેમાંથી અડધો નાઈટ્રોજન અને બધોજ ફોસ્ફરસ વાવેતર અગાઉ ચાસમાં  નાખવો બાકીનો અડધો નાઈટ્રોજન પાક એક માસનો થાય ત્યારે નિંદામણ અને પારવણી કયર્ા બાદ પુતર્િ ખાતર તરીકે પુરતો ભેજ હોઈ ત્યારે જ  આપવા.