ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


પિયત


  • શિયાળુ મકાઈમાં સામાન્ય રીતે ૭ થી ૮  પિયતની જરુરિયાત રહેતી હોય છે.  કટોકકટી ની ત્રણ અવસ્થાઓ જેવી કે  ચમરી અને મુછ આવવાના સમયે અને  દુધિયા દાણાની અવસ્થા દરમ્યાન પુરતા પ્રમાણમાં ભેજ હોવો જોઈએ.ઉપરોકત અવસ્થાઓ પૈકી માદા ફુલ (મુછીયા) નીકળવાની અવસ્થા વધુ પડતી નાજુક અવસ્થા છે. જેની સીધી અસર ઉત્પાદન પર પડે છે. આ પાકમાં સાદી પધ્ધતિથી હારમાં અને જોડીયા હારમાં ટપક પિયત પણ અનુકુળ છે.
  • સામાન્ય રીતે શિયાળુ મકાઈના પાકમાં રોગ અને જીવાતનું પ્રમાણ ઓછું જોવા મળે છે જેથી તેના નિયંત્રણ માટે સંકલિત પદધતિ નાં પગલાં લેવા ભલામણ છે