ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


પાયા અને પ્રુતિ ખાતરનો જથ્થો અને આપવાની પધ્ધતિ


છાણીયુ ખાતર : 

  • હેકટરે ૧૦ ટન છાણીયુ ખાતર પ્રાથમિક ખેડ વખતે ચાસે ભરીને.

રાસાયણિક ખાતર : ​

  • અડઘો નાઇટ્રોજન અને બઘોજ ફોસ્‍ફરસ વાવેતર અગાઉ ચાસમાં પાયાના ખાતર તરીકે.
  • બાકીનો અડઘો નાઇટ્રોજન પાક એક માસનો થાય ત્‍યારે નિંદામણ અને પારવણી કર્યા બાદ પુર્તિ ખાતર તરીકે. 
  • પુર્તિ ખાતરો જમીનમાં પુરતો ભેજ હોઇ ત્‍યારે જ દંતાળથી હારથી ૨૦ થી ૨૫ સે.મી. દૂર અને ૭ થી ૮ સે. મી. ઉંડાઇએ આ૫વા.