ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


જમીનની પ્રાથમીક તૈયારી


  • હળની એક ખેડ અને કળીયાની બે થી ત્રણ ખેઙ.
  • ૪૫ સે.મી. અથવા ૬૦ સે.મી. ના અંતરે ચાસ ઉઘાડવા.
  • હેકટરે ૧૦ ટન છાણીયુ ખાતર પ્રાથમિક ખેડ ૫હેલા છાંટો અને ખેડથી જમીનમાં ભેળવો અથવા ચાસે ખાતર ભરો.