ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


જાતોની ૫સંદગી


સમગ્ર ગુજરાત રાજયમાં હાઇબ્રીડ બાજરા માટે નીચે મુજબની જાતોનું વાવેતર કરવાથી વઘારે ઉત્‍પાદન મેળવી શકાય છે.

  • ગુજરાત હાઇબ્રીડ બાજરા-૫૫૮ (જીએચબી-૫૫૮)
  • ગુજરાત હાઇબ્રીડ બાજરા-૫૩૮ (જીએચબી-૫૩૮)
  • ગુજરાત હાઇબ્રીડ બાજરા-૭૧૯ (જીએચબી-૭૧૯)
  • ગુજરાત હાઇબ્રીડ બાજરા-૭૪૪ (જીએચબી-૭૪૪)
  • ગુજરાત હાઇબ્રીડ બાજરા-૭૩૨ (જીએચબી-૭૩૨)
  • ગુજરાત હાઇબ્રીડ બાજરા-૯૦૫ (જીએચબી-૯૦૫)