ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


પિયતની સંખ્યા


વરસાદ ખેચાય ત્‍યારે ચમરી આવતા પહેલાં ૨૦ દિવસના અંતરે બે પિયત આપવું ત્રીજુ પિયત ચમરી વખતે, ચોથુ ડોડામાં મૂંછ વખતે અને પાંચમુ દૂધિયા દાણા વખતે આપવું.