ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


ગાભમારાની ઇયળ


પાકની વાવણી બાદ ૧૫ થી ૨૦ દિવસે પારવણી કર્યા પછી કાર્બોફયુરાન ૩% દાણાદાર દવા અથવા કાર્બોરીલ પ% અથવા કિવનાલર્ફોસ ૧.પ% ભૂકારૂપ દવા ૮ થી ૧૦ કિલો/હે પ્રમાણે છોડની ભૂંગળીમાં આપવી.

Images