ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


રાસાયણિક ખાતર અને દેશી ખાતરનો જથ્થોટ કિલો/હેકટર


૧૨૦:૬૦:૦૦ ના:ફો:પો. કિલોગ્રામ/હે (સંકર) ૧૦૦:૪૦:૦૦ ના:ફો:પો. કિલોગ્રામ/હે (સુધારેલી જાતો)

દેશી ખાતરઃ ૧૦ થી ૧૨ ટ્રેકટર છાણિયુ ખાતર તથા ૧ ટન દિવેલીનો ખોળ પ્રતિ હેક્ટર વાવણી પહેલા ૧૫ દિવસે આપવો.  

રાસાયણિક ખાતરઃ પાયાનું ખાતરઃ નાઈટ્રોજન ૧૦% (યુરીયા૨૧ કિલો/હે)Æ ડીએપી ૧૩૦ કિ/હે ત્યાર પછી  ૪ પાને ૨૦%, ૮ પાને -૩૦%, ચમરીવખતે -૩૦%, દૂધિયા દાણાએ-૧૦% નાઈટ્રોજન આપવો જોઈએ.