ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


બિયારણની માવજત


વાવતાં પહેલાં એક કિલો બીજ લેખે ૩ ગ્રામ કેપ્‍ટાન અથવા થાયરમ દવાનો પટ આપ્‍યા પછી ૨૪ કલાક બાદ ૧૦ કિલો બીજ માટે ૫૦૦ ગ્રામ અઝેટોબેકટર/ એઝોપોસ્‍પાઇરીલમ કલ્‍ચરનો પટ આપવો. એટલા જ જથ્‍થામાં ફોસ્‍ફોબેકટર કલ્‍ચરનો પટ પણ આપવો.

Images