ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


વાવેતર


1. પાકનો વાવેતર સમયઃ  ૧૫ જૂન થી ૧૫ જુલાઇ 

2. વાવેતરનું અંતર અને બીજનો દરઃ બે હાર વચ્‍ચેનું અંતર સે.મી.-

કોમ્‍પોઝીટ જાતો : ૬૦ સે.મી.

સંકર જાતો ૬૦ સે.મી.(વહેલી) થી ૭પ સે.મી. (મોડી)

3. બે છોડ વચ્ચેનું અંતર સે.મી.- ૨૦ થી ૨૫ સે.મી. (વહેલીથી મોડી પાકતી)

4. બીયારણનો દર કિલો/હેકટર- ૨૦ થી ૨૫ કિલો દાણાના કદ પ્રમાણે

5. વાવેતર પધ્ધતિઃ થાણીને

Images