ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


જમીન ની તૈયારી


  •  જમીનમાં ભેજ ના હોય તો પિયત આપી વરાપે ર(બે)  આડી ઉભી ખેડ કરી આગલા પાકના જડીયાં,કચરો વીણી ખેતર સાફ કરવુ.જેથી ઉધઈ જેવી જીવાતોનો ઉપદ્રવ  થતો રોકી શકાય.સમાર મારી જમીન સમતલ કરવી.