ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


કાપણી


તુવેરની શિંગો પાકીને તૈયાર થાય કે તરત જ શિંગવાળી ડાળીઓ કાપીને કાપણી કરવી. ત્યારબાદ શિંગોને ખળામાં સૂકવી તેમાંથી દાણા કાઢવા અથવા થ્રેશરથી પણ દાણા છૂટા પાડી શકાય છે. દાણા છૂટા પડ્યા બાદ તેમાં રહેલ કચરો વગેરે દૂર કરી દાણાને સાફ કરી ગ્રેડીંગ કરી યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો જોઈએ.

Images