ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


પિયત વ્યવસ્થા


સામાન્ય રીતે ચોમાસા દરમ્યાન સપ્રમાણ અને પુરતો વરસાદ હોય તો વહેલી પાકતી તુવેરની જાતોને પિયત આપવાની જરૂર રહેતી નથી. પરંતુ જો છેલ્લો વરસાદ પુરતો ન હોય તો વહેલી પાકતી તુવેરની જાતોને ફૂલ અને શિંગો બેસવાની અવસ્થાએ એક એક પિયત આપવું તેમજ મધ્યમ મોડી પાકતી જાતોને વરસાદ બંધ થયા પછી એક મહિનાના અંતરે બે પિયત આપવા જોઈએ.