ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


છોડની સંખ્યાની જાળવણી


કોઈ પણ પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટે વાવેતર કરેલ વિસ્તારમાં નક્કી કરેલ છોડની સંખ્યા જાળવવી એ એક ખૂબ જ અગત્યનું પરિબળ છે. તે માટે બીજનો ઉગાવો થયા બાદ જે જગ્યાએ ખાલાં જણાય ત્યાં તુરંત જ બીજ વાવી ખાલાં પૂરાવા તેમજ જે જગ્યાએ છોડ વધુ ઉગી નીકળ્યા હોય ત્યાં પારવણી કરી વધારાના છોડ દૂર કરી અગાઉ જણાવ્યા પ્રમાણેનું વાવણી અંતર રાખી છોડનું પ્રમાણ અને સંખ્યા જાળવવી. આમ કરવાથી દરેક છોડની વૃધ્ધિ અને વિકાસ સારો થશે અને ખૂબ જ સારું ઉત્પાદન મળશે.