ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


બીજનો દર અને વાવણી


રાસાયણિક ખાતરને ચાસમાં ઓર્યા બાદ તે જ ચાસમાં બીજને ઓરી વાવેતર કરવું. વાવેતર કર્યા બાદ સમાર મારી ચાસને ઢાંકી દેવા. તુવેર માટે વાવણીનું અંતર અને બિયારણનો દર, તુવેરની જાત, જમીનનો પ્રકાર અને વાવેતર પધ્ધતિ ઉપર આધાર રાખે છે.

તુવેરનો પ્રકાર

બિયારણનો દર કિ./હે.

વાવણીનું અંતર (સે.મી)

બે ચાસ વચ્ચે

બે છોડ વચ્ચે

વહેલી પાકતી

૨૦ થી ૨૫

૪૫ થી ૬૦

૧૫ થી ૨૦

મધ્યમ મોડી પાકતી

૧૫ થી ૨૦

૭૫ થી ૯૦

૨૫ થી ૩૦