ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


રાસાયણિક ખાતર


વાવેતર લાયક જમીન તૈયાર કર્યા પછી હેકટરે ૨૫ કિલો નાઈટ્રોજન અને ૫૦ કિલો ફોસ્ફરસ આપવા માટે હેક્ટરે ૧૧૦ કિલો ડી.એ.પી ની જરૂર પડે છે. બીજની નીચે ખાતર પડે તે રીતે બીજ વાવતા પહેલા ખાતર ઓરીને આપવું. આ ઉપરાંત ૨૦ કિલો સલ્ફર આપવાથી ઉત્પાદન અને દાણાની ગુણવત્તામાં સુધારો થાય છે.

Images