ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


જાતની પસંદગી


વહેલી અને મધ્યમ પાકતી તુવેરની જાતોની ખાસિયતો કોઠામાં દર્શાવેલ છે.

જાત

પાકવાના દિવસો

દાણાનો રંગ અને કદ

ખાસિયતો

વહેલી પાકતી જાતો

ગુજરાત તુવેર-૧૦૦

૧૪૦ થી ૧૫૦

સફેદ મધ્યમ કદ

શિંગો ઝૂમખામાં આવે છે. શાકભાજી અને દાણા બન્ને માટે ઉપયોગી

ગુજરાત તુવેર-૧૦૧

૧૨૫ થી ૧૩૦

સફેદ મધ્યમ કદ

શિંગો છૂટી આવે છે. સુકારા સામે મધ્યમ પ્રતિકારક

બનાસ

૧૩૦ થી ૧૪૦

સફેદ મધ્યમ કદ

શિંગો છૂટી આવે છે. સુકારા સામે મધ્યમ પ્રતિકારક

આઈ.પી.સી.એલ.-૮૭

૧૨૦ થી ૧૩૦

સફેદ મધ્યમ કદ

શિંગો ઝૂમખામાં આવે છે. સુકારા સામે મધ્યમ પ્રતિકારક

ગુજરાત તુવેર-૧

૧૨૫ થી ૧૩૦

સફેદ મધ્યમ કદ

શિંગો છૂટી આવે છે. શાકભાજી અને દાણા બન્ને માટે ઉપયોગી

મધ્યમ મોડી પાકતી જાતો

બી.ડી.એન.-૨

૧૭૦ થી ૧૮૦

સફેદ મધ્યમ કદ

-

આઈ.પી.સી.એલ.-૮૭૧૧૯ (આશા) 

૧૬૦ થી ૧૭૦

લાલ મધ્યમ કદ

સુકારા અને વંધ્યત્વના રોગ સામે પ્રતિકારક