ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


જમીન અને આબોહવા


સામાન્ય રીતે ચોમાસામાં તુવેરના પાકનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ મોટાભાગની જાતો લાંબાગાળે પાકતી હોવાથી શિયાળાની ઋતુમાં પણ આ પાક ખેતરમાં ઉભો રહે છે. તુવેરનો પાક સામાન્ય રીતે બિનપિયત પાક તરીકે લેવામાં આવતો ભેજનો સંગ્રહ કરી શકે તેવી જમીનમાં તે સારો થાય છે. ગોરાડુ, બેસર, મધ્યમ, કાળી અને ભારે જમીન તેને અનુકૂળ આવે છે.