ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


રાઈઝાબિયમ કલ્ચરનો પટ


રાઈઝોબિયમ કલ્ચર એ એક પ્રકારનું બાયોફર્ટીલાઈઝર છે જે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે છે. ફૂગનાશક દવાનો પટ આપ્યા બાદ કલ્ચરનો પટ આપવો. પટ આપવા માટે ૮ થી ૧૦ કિલો બિયારણ માટે ૨૫૦ ગ્રામ કલ્ચરના એક પેકેટની જરૂરિયાત રહે છે.