ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


ફૂગનાશક દવાનો પટ


જમીન અને બીજ જન્ય રોગોથી કુમળા છોડનું રક્ષણ કરી વાવેતર કરેલ વિસ્તારમાં છોડની પુરતી સંખ્યામાં જળવાઈ રહે તે માટે બીજને વાવતા પહેલાં થાયરમ અથવા બાવીસ્ટીન ફૂગનાશક દવાનો પટ આપવો. પટ આપવા માટે એક કિલો બિયારણ માટે ૩.૦ ગ્રામ દવાનું પ્રમાણ રાખવું જોઈએ.

Images