ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


કાપણી અને સંગ્રહ


ડાંગરને પાકવાના દિવસોના આધારે દાણા પરિપક્વ થાય ત્યારે લીલી સળીએ કાપણી કરવાથી આખા ચોખાનું મળતર વધુ મળે. ડાંગર ગરતી નથી અને બગાડ ઓછો થાય. ઝૂડીને ૧૦ થી ૧૨ ટકા ભેજ રહે તેટલી સૂકવી સંગ્રહ કરવો.

Images