ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


યોગ્ય જાતની પસંદગી


ડાંગરનો પાકએ જુદી જુદી હવામાન પરિસ્થિતિમાં ઉગાડવામાં આવતો હોવાથી  વિવિધ જાતોમાંથી પાકવાના દિવસોના આધારે ભલામણ કરવામાં આવેલ છે.

 

વહેલી પાકતી જાતો (૮૦ થી ૧૦૦ દિવસ) : જી.આર.૩, જી.આર.૪,   

જી.આર.૬,જી.આર.૭,જી.આર.૧૨,ગુર્જરી, જી.એ.આર-૨ અને જી.એ.આર-૩.

મધ્યમ મોડી પાકતી જાતો (૧૦૦ થી ૧૨૦ દિવસ):- જી.આર.૧૧, જી.આર.૧૦૩, જી.એ.આર.-૧૩ અને જીએઆર.-૧(સુગંધીત)

ક્ષાર પ્રતિકારક જાતો:  દાંડી,એસ.એલ.આર.૫૧૨૧૪.

 

મોડી પાકતી જાતો (૧૩૦ થી ૧૪૦ દિવસ) :- બીન સુગંધિત : મસુરી,

સુગંધિત: જી.આર.૧૦૧, જી.આર.૧૦૨, નર્મદા, અને જી.આર.૧૦૪.

ઉનાળુ ઋતુ માટે અનુકૂળ જાતો :-  ગુર્જરી,  જી.આર.૧૧. અને  જી.આર.૭.  જે વિસ્તારમાં પિયતની સગવડતા સારી છે ત્યાં વધુ ઉત્પાદન લેવા માટે મધ્યમ મોડી પાકતી અને મોડી પાકતી જાતો પસંદ કરવી જોઈએ