ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


પ્રસ્તાવના


ગુજરાત રાજ્યમાં આશરે ૭ થી ૭.૫ લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરની ખેતી થાય છે. જે પૈકી ૪૭ ટકા વિસ્તાર પિયત (રોપાણ) અને ૫૩ ટકા બિન પિયત (ઓરાણ) હેઠળ છે. ડાંગરનું કુલ ઉત્પાદન ૧૧.૯ લાખ ટન છે. જોકે રોપાણ અને ઓરાણ ડાંગરનો વિસ્તાર લગભગ સરખો હોવા છતાં ઓરાણ ડાંગરની ઉત્પાદકતા ફક્ત ૧.૨ ટન/હે. છે. જ્યારે રોપાણ ડાંગરની આશરે ૨.૨ થી ૨.૫ ટન/હે. છે. કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ વધુ ઉત્પાદન આપતી સુધારેલ જાતોનું ૬ થી ૭ ટન/હે  સુધી ઉત્પાદન લીધેલ છે. ડાંગરના આદર્શ ધરૂ ઉછેર અને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ માટે નીચે મુજબના મુદ્દા ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી છે.

 

Images