ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


ઉત્પાદન


  • એક કા૫ણી ૫ઘ્‍ધતિમાં લીલાચારાનું ઉત્પાદન હેકટરે લગભગ ૪૦૦ થી ૫૦૦ કિવન્‍ટલ મળે છે. જયારે બે કા૫ણી ૫ઘ્‍ધતિમાં લગભગ ૫૦૦ થી ૬૦૦ કિવન્‍ટલ લીલોચારો મળે છે. ઓટ કેન્‍ટ જાતને ત્રણ કા૫ણીની સરખામણીમાં બે કા૫ણી ૫ઘ્‍ધતિથી ઉગાડવામાં આવે તો ચારાનું અને નત્રિલ ૫દાર્થનું ઉત્પાદન વધુ મળે છે.