ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


કા૫ણી


  • ઓટની એક જ કા૫ણી લેવાની હોય ત્‍યારે ૫૦ ટકા ફૂલ અવસ્‍થાએ કા૫ણી કરવી જયારે બે કા૫ણી લેવાની હોય ત્‍યારે પ્રથમ કા૫ણી ૫૦ દિવસે અને બીજી કા૫ણી ૫૦ ટકા ફૂલ અવસ્‍થાએ કરવી. પ્રથમ કા૫ણી મોડી કરવામાં આવે તો ફરીથી ઓછી ફૂટ થાય છે. કા૫ણીમાં જો વિલંબ કરવામાં આવે તો ચારામાં રેસાનું પ્રમાણ વધે છે.