ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


પાછલી માવજત


  • સામાન્‍ય રીતે જયારે ઓટને ઘાસચારાના પાક તરીકે વાવેતર કરવામાં આવે છે ત્‍યારે ઓટનો પાક જમીનને  ઢાંકી દેતો હોવાથી નીંદણ વધવાનો અવકાશ રહેતો નથી. એક વખત હાથથી નિંદામણ કરવું જોઈએ. વાવણી ૫છી ર૦ થી ર૫ દિવસે એક વખત કરબડીથી આંતરખેડ કરવી.