ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


પિયત


  • આ પાકને શિયાળામાં ૧ર થી ૧૫ દિવસના ગાળે પિયત આ૫વું. જમીનમાં જયારે ૫૦ ટકા ભેજનું પ્રમાણ હોય ત્‍યારે ત્રણ પિયત આ૫વાથી એક કા૫ણી ૫ઘ્‍ધતિમાં લીલાચારાનું અને તત્‍વોનું ઉત્પાદન તેમજ ચોખ્‍ખી આવક વધારે મળે છે. સામાન્‍ય રીતે બે કા૫ણી ૫ઘ્‍ધતિમાં ૪ થી ૮ પિયતની જરૂરીયાત રહે છે.