ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


વાવણી


  • સામાન્‍ય રીતે ઓટની વાવણી ઠંડી ૫ડવાની શરૂ થાય એટલે કે ૧૫ મી નવેમ્‍બરની આસપાસ કરવાથી સારૂ ઉત્પાદન મળે છે. હેકટરે ૧૦૦ કિ.ગ્રા. બીયારણનો દર રાખી બે હાર વચ્‍ચે ર૫-૩૦ સે.મી. અંતરે વાવણી કરવી. બિયારણને એઝોટોબેકટર કલ્‍ચરનો ૫ટ આ૫વાથી ઉત્પાદન વધુ મેળવી શકાય છે.