ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


જમીન અને જમીનની તૈયારી


  • આ પાકને ફળદ્ર૫ અને સારા નિતારવાળી કે સેન્દ્રિય ૫દાર્થ ધરાવતી જમીન વધુ અનુકૂળ આવે છે. જમીનને દેશી હળથી બે થી ત્રણ વખત ખેડીને તૈયાર કરી કરબ અને એક વખત દાંતીની ખેડ કરવી જેથી નીંદણનો સદંતર નાશ થાય છે.