ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


ઉત્પાદન


  • વરસાદ ૫ર આધારિત પાકમાં ૧૫૦ થી ર૦૦ કિવન્‍ટલ પ્રતિ હેકટરે આપે છે અને સુધારેલી જાતોનો ઉતાર ૩૦૦ તી ૩૫૦ કિવન્‍ટલ પ્રતિ હેકટરે જેટલો રહે છે. બહુ કા૫ણી ૫ઘ્‍ધતિમાં ૬૦૦ થી ૯૦૦ કિવન્‍ટલ પ્રતિ હેકટરે ઉતાર નોંધાયો છે.