ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


પિયત


  • ચોમાસુ બાજરીમાં જો વરસાદની ખેંચ હોય તો જ પિયત આ૫વું અને ઉનાળુ બાજરીમાં ૧૦ થી ૧૫ દિવસનાં અંતરે પાણી આ૫વું જોઈએ.