ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


ભલામણ


  • રજકાબાજરીના ચારાનું મહત્‍તમ ઉત્પાદન મેળવવા માટે હેકટર દીઠ બિયારણનો દર ૧ર કિલો રાખી બે હાર વચ્‍ચે ૪૫ સે.મી.નું અંતર રાખી વાવણી કરવી જોઈએ (ચોખ્‍ખો નફો રૂ.૫,૦૫૩/હેકટર). આ પાકમાં હેકટર દીઠ ૧૦૦ કિ.ગ્રા. નાઈટ્રોજન (૫૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પાયામાં અને ૫૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પ્રથમ કા૫ણી વખતે અને વધારાનો ૫૦ કિ.ગ્રા. નાઈટ્રોજન હેકટર દીઠ દરેક વધારાની કા૫ણી વખતે) આ૫વો જોઈએ (ચોખ્‍ખો નફો રૂ.૫,૬ર૬/હેકટર). ફોસ્‍ફરસયુકત ખાતર આ૫વાથી કોઈ ફાયદો થતો નથી.