ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


વાવણી


  • જુન-જુલાઈના પ્રથમ વરસાદે તથા ઉનાળુમાં ફેબ્રુઆરી-માર્ચ માસમાં ૩૦ થી ૪૫ સે.મી. બે હાર વચ્‍ચે. અંતર રાખી વાવણી કરી શકાય છે. હેકટર દીઠ ૧૦ થી ૧ર કિલો બિયારણનો દર રાખવો.