ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


આંતરપાક


  • શિયાળામાં વધારે લીલાચારા અને શુષ્‍ક ૫દાર્થના ઉત્પાદન માટે ઓટ અને મકાઈને આડી ઉભી વાવણી વાળી માવજત અન્‍ય બીજી માવજતો કરતાં સારી માલુમ ૫ડેલ છે.