ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


પિયત


  • જો ચોમાસામાં વરસાદની એકસરખી વહેંચણી હોય તો પિયતની ખાસ જરૂરિયાત રહેતી નથી. શિયાળુ પાક માટે ૧૫ દિવસના આંતરે ૫ થી ૬ પિયત અને ઉનાળુ પાક માટે ૧૦ દિવસના આંતરે ૬ થી ૭ પિયત જમીનની જાત પ્રમાણે આ૫વાથી લીલાચારાનું વધારે ઉત્પાદન મળે છે.